Surprise Me!

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ| દિગ્ગજ નેતોઓએ છોડ્યો હાથનો સાથ

2022-09-05 80 Dailymotion

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, આજે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. સર્કીટ હાઉસમાં તેમણે બેઠક કરી હતી અને રિવરફ્રન્ટ પર સભા ગજવી હતી. કોંગ્રેસના 52 હાજર બુથ યોદ્ધાઓ સાથે સંવાદ કર્યો હતો. કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. દિગ્ગજ નેતો હાથનો સાથ છોડી રહ્યા છે, વિશ્વનાથસિંહ વાઘેલા અને પ્રદીપસિંહ વાઘેલાએ અનુરાગ ઠાકુર અને સીઆર પાટિલ સાથે મુલાકાત કરી હતી.

Buy Now on CodeCanyon